Book Title: Samvat Pravartak Raja Vikram
Author(s): Niranjanvijay, Krushnaprasad Bhatt
Publisher: Nemi Amrut Khanti Niranjan Granthmala
View full book text
________________
થધરી જુન સુઇ કારની પ્રશસિએ
લઘુ પૌષધશાળાના ભૂષણ રૂપ, અદ્ભુત ભાગ્યવાળા શ્રી મુનિસુંદરસૂરીશ્વરજી થયા. તે સૂરિના શિષ્ય શુભશીલ નામના સાધુએ વિક્રમાદિત્ય રાજાનું ચરિત્ર વિક્રમ રાજાએ ચલાવેલા સંવત ૧૪૯ પછી જગ્યું.
તપગચ્છના ભૂષણ સ્વરૂપ બાર વર્ષ સુધી આયંબિલની તપશ્ચર્યા કરવાવાળા મહાન તપસ્વી શ્રીમાન જગચંદ્રસૂરીશ્વરજી ના પટ્ટધર શિષ્ય, વિશુદ્ધ ચારિત્રશીલ, કવિઓથી સન્માનિત આચાર્યશ્રી વિદ્યાનંદસૂરીશ્વરજીના શિષ્ય પરમ પ્રતાપી શ્રી ધર્મષસૂરીશ્વરજી થયા. તેમના પછી તેમના પશિષ્ય સર્વશાસ્ત્રમાં પારંગત શ્રી સોમપ્રભસૂરીશ્વરજી નામના આચાર્ય થયા. જેમણે અનેક ભવ્ય જીવેને ઉપદેશ્યા. તેમના પટ્ટધર શિષ્ય આચાર્ય શ્રી મતિલકસૂરીશ્વરજી થયા. અને તેમના શિષ્ય મહાન પ્રભાવશીલ આચાર્ય શ્રી સમસુંદરસૂરીશ્વરજીના શિષ્ય અનેક ગ્રંથના પ્રણેતા આચાર્ય શ્રી મુનિસુંદર સૂરીશ્વરજીના શિષ્ય પતિ શ્રી શુભશીલગણિએ આ ચરિત્રની રચના કરી.
ગ્રંથકર્તા લખે છે કે પરમાર સૂરીશ્વર મહારાજની કૃપાથી મેં
ગુરુદેવશ્રી મુનિસુંદર, ડી બુપિયાવાળાએ આ