Book Title: Samvat Pravartak Raja Vikram
Author(s): Niranjanvijay, Krushnaprasad Bhatt
Publisher: Nemi Amrut Khanti Niranjan Granthmala
View full book text
________________
Gog
- સાધુ પૂર્ણિમ રામચંદ્રસૂરિ કૃત વિક્રમચરિત્ર દાનસાગર ભંડાર બિકાનેર અને ઉર્જને સા. સં. ઈ
શ્રી શભશલ કૃત વિક્રમચરિત્ર ક. હેમચંદ્રાચાર્ય સભા અમદાવાદ. અને બીજી આવૃત્તિ પંડિત ભગવાનદાસ હરખચંદ. અમદાવાદ
શ્રી રાજવલ્લભ કુતા સિંહાસન દ્વત્રિપ્સિ ગેવિંદ પુસ્તકાલય બિકાનેર, શ્રી સમયે, શ્રી ઈન્દ્રસૂરિ
શ્રી પૂર્ણચંદ્ર કૃત વિક્રમચરિત્ર, વિક્રમચરિત્ર પંચદંડ પ્રધ. ઉજૈન ગ્રંથાવલી,
આ પ્રમાણે મહારાજા વિક્રમ સંબંધમાં ૫૫ જેટલાં પુસ્તકે જૈન શ્વેતાંબર સાહિત્યમાં જણાય છે. - જૈન દિગંબર સાહિત્યમાં પણ શ્રી શ્રુતસાગર કુત વિક્રમચરિત્ર એક પુસ્તક જણાય છે.
નિમ્નલિખિત ગ્રંથમાં ગુજરાતીમાં મહારાજા વિક્રમદિત્યનું જીવન ઉપલબ્ધ છે.
વિ. સં. ૧૪લ્માં વિક્રમચરિત્ર કુમાર રાસ લખાયે.
ઉપાધ્યાય શ્રી રાજશીલે વિક્રમ સંવત ૧૫૯૩માં વિક્રમાદિત્ય ખાપરો રાસનું સર્જન કર્યું.
શ્રી ઉદયભાનુએ વિ. સં. ૧૫૫માં વિક્રમસેન રાસની રચના કરી.