Book Title: Samvat Pravartak Raja Vikram
Author(s): Niranjanvijay, Krushnaprasad Bhatt
Publisher: Nemi Amrut Khanti Niranjan Granthmala
View full book text
________________
૦૦
છત્રની પ્રાપ્તિ, વિકમ પ્રતિબંધ, જૈન ધર્મને પ્રભાવ, નમસ્કારપ્રભાવ, દાનધર્મપ્રભાવ અને બત્રીસ પૂતળીઓની કથા વગેરે વિષયને સમાવેશ કર્યો છે. આ જોતાં એટલું તે કહેવું જ રહ્યું, જૈન વિદ્વાનોએ મહારાજા વિક્રમ સંબંધમાં જેટલું લખ્યું છે, તેટલું સંસ્કૃત, ગુજરાતી,ઉર્દૂ સાહિત્યમાં ઉપલબ્ધ થતું નથી.
સંસ્કૃત સાહિત્યમાં શ્રી સોમદેવ ભટ્ટ ઈ. સ. ૧૭૭૦માં કથા સરિત્સાગર' લખ્યું. તેમાં મહારાજા વિક્રમ સંબંધને ઉલ્લેખ છે.
કાશ્મીરના મહાકવિ શ્રી ક્ષેમેન્દ્ર કૃત “બ્રહત્કથામંજરી'માં પણ મહારાજા વિક્રમ સંબંધમાં લખાણ છે. - વિ. સં. ૧૫૧૭માં શ્રી રત્નમંડનગણિએ “ઉપદેશતરંગિણીનું સર્જન કર્યું. તે પુસ્તકમાં કયાંક કયાંક મહારાજા વિક્રમ સંબંધમાં લખાણ છે.
શ્રી મેરૂતુંગાચાર્યું પણ પ્રબંધચિંતામણિ ગ્રંથમાં મહારાજા વિક્રમને ઉલ્લેખ કર્યો છે.
મહારાજા વિક્રમ માટે લખાયેલાં પુસ્તકે જ્યાંથી પ્રાપ્ત થાય, અને તેના કેણ પ્રકાશક છે તે જાણવું રહ્યું.
૧૨૯૦ થી ૧૨૪ની લગભગ લખાયેલે ગ્રંથ અજ્ઞાત કૃત પંચદંડાત્મક વિક્રમચરિત્ર હિરાલાલ હંસરાજ જામનગર,
ક્ષેમકરવૃત સિંહાસન દ્વારિશિં લાહેર સૂચિપત્રમાં દેવમૂર્તિ ત “વિક્રમચ”િ લીંબડી ભંડારમાં.