Book Title: Samvat Pravartak Raja Vikram Author(s): Niranjanvijay, Krushnaprasad Bhatt Publisher: Nemi Amrut Khanti Niranjan Granthmala View full book textPage 801
________________ મહારાજા વિક્રમાદિત્યના જીવન અંગેના આ ગ્રંથ આજ પણ સાહિત્યની દુનિયાના અણમોલ રત્ન છે. અને જૈન ભંડારામાં રત્ન જ સમજી આજ દિવસ સુધી સુરક્ષિત રાખવામાં આવેલ છે. આવું વિશ્વવિખ્યાત ઈતિહાસકાર સાક્ષર શ્રી રાહુલજી કહે છે. જૈન સાક્ષરના લેખેને આધારે.Page Navigation
1 ... 799 800 801 802 803 804 805 806