________________
મહારાજા વિક્રમાદિત્યના જીવન અંગેના આ ગ્રંથ આજ પણ સાહિત્યની દુનિયાના અણમોલ રત્ન છે. અને જૈન ભંડારામાં રત્ન જ સમજી આજ દિવસ સુધી સુરક્ષિત રાખવામાં આવેલ છે. આવું વિશ્વવિખ્યાત ઈતિહાસકાર સાક્ષર શ્રી રાહુલજી કહે છે.
જૈન સાક્ષરના લેખેને આધારે.