________________
વિ. સં. ૧૫૯૬માં શ્રી ધર્મસિંહજીએ વિકમરાસ લખે.
શ્રી જિનહરે ૧૫૯માં વિક્રમ પંચદંડ રાસ લખે.
શ્રી માનવિજ્યજીએ વિ. સં. ૧૭૨૨-૨૩માં વિક્રમદિત્યચરિત્ર લખ્યું.
શ્રી અભયસમજીએ વિ. સં. ૧૭૨૭ની લગભગ વિક્રમચરિત્ર ખાપરા એપાઈની રચના કરી. | શ્રી લાભવર્ધનજીએ વિક્રમ પાઈની વિ. સં. ૧૭૨૭માં રચના કરી.
શ્રી પરમસાગરજીએ વિ. સં. ૧૭૨૪મા વિકમદિત્ય રાસ લખે.
શ્રી અભયસેનજીએ વિ. સં. ૧૭૨૪માં વિક્રમચરિત્ર લીલાવતી ચોપાઈનું નિર્માણ કર્યું.
શ્રી માનસાગરજીએ વિ. સં. ૧૭૨૪માં વિક્રમસેન રાસ લખ્યો.
શ્રી લક્ષમીવલ્લભજીએ ૧૭૨૭માં વિક્રમાદિત્ય પંચદંડ રાસ લખ્યા.
શ્રી ધર્મવર્ધને વિ. સં. ૧૭૩૬ની આસપાસ શનિશ્ચર વિક્રમ ચોપાઈની રચના કરી.
શ્રી કાતિવિમલજીએ વિ. સ. ૧૭૬૭માં વિક્રમ કનકાવતી રાસ લખે અને શ્રી ભાણવિજયજીએ વિ. સં. ૧૮૩૦માં વિક્રમપંચદંડ રાસ લખે. શ્રી રૂપમુનિએ વિક્રમની અદ્ભુત વાતે લખી.