________________
de seskseskseskske vaskskskasseskskskse*
વાંચે. વિચારે સહાયક થાઓ
ન પડતા આ કાળમાં મનને ઉન્મત્ત બનાવીને જીવનને બરબાદ કરી દે એવું ઘણું સાહિત્ય બહાર પડે છે.
આ સાહિત્યની ભયંકરતા સામે, ઉપકારક વિચારનું સાત્વિક સાહિત્ય પીરસવાના ઉદ્દેશથી શ્રી જિનામૃત ગ્રન્થમાળા શરૂ કરી છે.
જીવનની પવિત્રતા તેમજ સંસ્કારિતાને દઢ બનાવનારા આ સાહિત્યને આપના ઘરમાં વસાવીને આપ આપના વિચારોની તથા આચારની પવિત્રતાની જરૂર રક્ષા કરી શકશે એવી અમને ખાતરી છે.
આ ગ્રન્થમાળાએ પહેલા વર્ષમાં છ સચિત્ર પુસ્તકો બહાર પાડ્યાં છે. મારે જાવું પેલે પાર (શ્રી જંબુસ્વામી ચરિત્ર) ભાગ ૧-૨
ધન્ય જીવન ધન્યકુમાર ચરિત્ર) ભાગ ૧-૨ - સત્વમૂર્તિ શ્રી પાળ પાંચમું-છ સંયુક્ત પુસ્તક
પ્રચારના આશયથી વાર્ષિક લવાજમ માત્ર રૂપિયા પંદર રાખેલ છે. રૂ ૨૫ કે તેથી વધુ રકમ આપનાર સહાકેનાં શુભ નામ ગ્રન્થમાળાના પુસ્તકમાં છપાય છે. લવાજમ તથા પત્રવહેવારનું સરનામું સવમંગલ પ્રકાશન કેન્દ્ર
રીસાલા બજાર, ડીસા (બનાસકાંઠા) ককককককককককক্ষ