________________
મયણા અને શ્રીપાલ
વહેલા તે પહેલા હવે જુજ નક્કે રહી છે
અગિયાર લાખ વર્ષો પહેલાં થઈ ગયેલ મહારાજા શ્રીપાળ જેમને નવપદની સુંદર આરાધના કરીને આત્મકલ્યાણ સાધ્યું અને જેમનું નામ નવપદ-આરાધનની સાથે સંકલિત થઈને જગતમાં વિખ્યાત છે, તે મયણાસુંદરી અને શ્રીપાળનું શાસ્ત્રીય રીતે, પ્રાકૃત શ્રીપાળ ચરિત્ર અને શ્રીપાળ રાસ વગેરે ઘણા ગ્રંથેના આધારે સુંદર શૈલીમાં, મનોહર ચિત્રો સાથે સર્વને સામાન્ય વ્યાખ્યાનમાં વાંચી શકાય તેવું, ચતુર્વિધ સકળ સંઘને ઉપયોગી થાય તેવી રીતે સુંદર યોજનાપૂવક છપાયું છે. તેમાં (૧) પ્રથમ નવપદનું સમુચ્ચય વરૂપ. (૨) નવે પદનું વિભાગવાર-વ્યાખ્યાન રૂપે સ્વરૂપ. (૩) નપદના જુદા જુદા નવ આરાધક આત્માઓને સચિવ જીવનવૃત્તાંત અને (૪) શ્રીપાળ અને મયણાસુંદરીનું નવ વિભાગમાં વ્યાખ્યાન રૂપે વિસ્તારથી જીવનચરિત્ર. કુલ ૨૮ પ્રકરણ અને ૧૪૪ ચિત્રો, જેમાં કેટલાક બે રંગના નવીન, સુંદર અને મનહર ચિત્રો આપવામાં આવેલ છે. મોટા ટાઈપમાં ડેમી આઠ પેજ સાઈઝમાં ૬૦૦ પેજ છે. હવે જુજ નકલે રહી છે.
પિથી–પ્રતાકારે બને રીતે એ પુસ્તક મેટા ટાઈપમાં તૈયાર છે. જે જોઈએ તે વિગત લખી મંગાવવા. ભાગ ૧-૨ કિંમત વીસ રૂપિયા. (લેજર કાગળમાં પણ છપાયેલ તેની કિંમત ૩૦ રૂપિયા છે.)
પ્રાપ્તિસ્થાન : શ્રી રસિકલાલ અમૃતલાલ શાહ
ઠે. નગરશેઠને વડ, તિ હાઈસ્કૂલ સામે, ઘીકાંટા રેડ, અમદાવાદ–૧.