Book Title: Samvat Pravartak Raja Vikram
Author(s): Niranjanvijay, Krushnaprasad Bhatt
Publisher: Nemi Amrut Khanti Niranjan Granthmala
View full book text
________________
૭૫ સૂર્યના વિમાન જે પ્રકાશ મનને આનંદ આપનારે હતો. ત્યાં હું સુખચેનથી રહેતી હતી. ત્યાં દિવ્ય શરીરના રૂપની ભાવાળે દેષરહિત માનવ રહે છે, અને તે સુંદર વેશધારી તથા મનહર હાર અને બાજુબંધ વગેરેથી શોભે છે.”
કમળા પણ આભૂષણેના લેભથી બોલીઃ “દીકરી, તું ઘેર આવી તે સારું કર્યું, તારી શોધ ઘણય કરાવી હતી. આજ મારા સારા નસીબે તું આવી.” બોલતી તે વિચારવા લાગી. “હું મારી પુત્રી લક્ષ્મી માટે છળકપટથી આનાં બધાં આભૂષણે લઈ લઈશ.” Èડીવાર પછી તે બોલી, “દીકરી, તારા આ આભૂષણ કેઇ રાજા જેઈ જશે તે પડાવી લેશે.” કહેતી તે દુબુદ્ધિવાળી કમળાએ બધાં આભૂષણે ઉતારી લીધાં, અને પિતાની પુત્રી માટે ગુપ્ત સ્થાને સંતાડી દીધાં.
એક વખત ત્યાં રાજા સુંદર ઘેડા પર બેસી કીડા કરવા નગર બહાર જ હતો. ઘડાની ખરીથી ધૂળમાં પડેલું પેલું કંકણ બહાર આવ્યું ને રાજાની દૃષ્ટિએ પડયું.
રાજાએ તે લઈ ૧
કિ.
સદ દેવું
લીધું અને પિતાની પટ- પિતા અને હાલ રાણુને આપ્યું. તે દિવ્ય કંકણ જોઈપટરાણીએ કહ્યું, હે રાજન, આવું બીજું રાજા રાણી અને કંકણ.
આમ,