Book Title: Samvat Pravartak Raja Vikram
Author(s): Niranjanvijay, Krushnaprasad Bhatt
Publisher: Nemi Amrut Khanti Niranjan Granthmala

View full book text
Previous | Next

Page 746
________________ ૬૮ જોતાં શાલિવાહને વિક્રમચરિત્ર સાથે સંધિ કરી. ને પિતાના નગર તરફ ગયે, જ્યારે વિકમચરિત્ર પિતાને નગર તરફ ગયે. દિવસે જતા હતા, પણ વિક્રમચરિત્રના હૃદયથી પિતાના મૃત્યુને શેક દૂર થતું ન હતું. તેવામાં પૂ. આચાર્ય શ્રી સિધ્ધસેન દિવાકરસૂરીશ્વરજી મહારાજ વિકમચરિત્રને શોકને દૂર કરવા ત્યાં પધાર્યા ને વિક્રમચરિત્રને ઉપદેશ આપી શાંત કરતાં કહેવા લાગ્યા. “હે રાજન! ધર્મ, શેક, ભય, આહાર, નિદ્રા, કામ, કલેશ અને ક્રોધ જેટલા પ્રમાણમાં કરવામાં આવે તેટલા જ પ્રમાણમાં તે વધતા જાય છે. કેટલાક તીર્થકર, ગણધર, સુરેન્દ્ર, ચકવર્તી, વાસુદેવ, બળદેવ જેવા મહાસમર્થ પુરુષે કાળને કોળિયે થયેલ છે. ત્યાં સામાન્ય માનવને શે હિસાબ ? જે મહારાજાએ શ્રી શત્રુંજય વિગેરે મહાતીર્થોની કેટલીય વાર યાત્રાઓ કરી અને પિતાનું જીવન સાર્થક કર્યું, તે રાજાને શેક ક્યા કારણે કરે પડે? તે તે સ્વર્ગસુખોને ભોગવી ત્યાંથી અવી થેડા જ ભવમાં મેલને મેળવશે. માટે શોકન ત્યાગ કરો.” આ પ્રમાણે ગુરુદેવને ઉપદેશ સાંભળી વિકમચરિત્રનું ચિત્ત શાંત થયું. જબ તુમ આયે ગતમેં જગ હસત તુમ રેય; કરણી ઐસી કર લે, તુમ હસત જગ રેય. સર્ગ અગિયારમો સંપૂર્ણ).

Loading...

Page Navigation
1 ... 744 745 746 747 748 749 750 751 752 753 754 755 756 757 758 759 760 761 762 763 764 765 766 767 768 769 770 771 772 773 774 775 776 777 778 779 780 781 782 783 784 785 786 787 788 789 790 791 792 793 794 795 796 797 798 799 800 801 802 803 804 805 806