Book Title: Samvat Pravartak Raja Vikram
Author(s): Niranjanvijay, Krushnaprasad Bhatt
Publisher: Nemi Amrut Khanti Niranjan Granthmala
View full book text
________________
દેવીને ભેટ ધરી. ગુરુને નમસ્કાર કર્યા અને ગુણગાન કરતાં સર્વ સ્થાને ગયાં પછી આનંદથી બધાએ ભેજન કર્યું. ત્યાર બાદ મહારાજા વિક્રમાદિત્ય સુરસુંદરી અને અગ્નિશૈતાલ સાથે આનંદપૂર્વક ઉજજયિની આવ્યા ને રાજ કરવા લાગ્યા.”
આમ પ્રથમ ચામરધારિણીએ વિક્રમાદિત્યની રોમાંચકારી વાત કહી, વિક્રમચરિત્રને કહ્યું. “હે રાજન! તમે કેવી રીતે વિક્રમાદિત્ય જેવા થઈ શકશે?”
A 99
జయంతుడి
SEUS DO ESTADO DO ES DE USO DE DEUS DO 82
આબાલવૃદ્ધ સહુને ગમી જાય તેવું
સચિત્ર પ્રેરણાદાયી પુસ્તક પાંડવોને પ્રતિબંધ અને
પાંચ અદભુત દશ્ય ૩૬ પાનાનું મોટા ટાઈપનું આ સચિત્ર પુસ્તક આજે જ મંગાવો.
કિંમત ૦-૭૫ પૈસા, પિસ્ટેજ અલગ શ્રી. રસિકલાલ અમૃતલાલ શાહ
ઘીકાંટા રોડ. નગરશેઠને વંડ જોતિ હાઈસ્કૂલ સામે, અમદાવાદ.
989898 99 100 2888989200023088808