Book Title: Samvat Pravartak Raja Vikram
Author(s): Niranjanvijay, Krushnaprasad Bhatt
Publisher: Nemi Amrut Khanti Niranjan Granthmala
View full book text
________________
૩૧૧
રીતે આવ્યા?’ જવાબમાં તેઓએ કહ્યું, “અમને કેણ અહીં લઈ આવ્યું. તેની અમને જ ખબર નથી.”
એમ?” બેલતે રાજા પિતાના માણસ સાથે નગર તરફ જવા લાગ્યું, ત્યારે મંત્રીઓએ ચંદ્રશેખરને કહ્યું, રાજા મૃગધ્વજથી બચવા પ્રયત્ન કરે, નહિ તે તમારે નાશ નક્કી છે.”
મંત્રીઓના શબ્દોની અસર ચંદ્રશેખરના મન પર પડી. તરત તે મૃગધ્વજ પાસે આવ્યું ને નમ્રભાવે કહેવા લાગે,
આપ રાજથી દૂર ગયા છો એવા સમાચાર મેં લેકેના મેઢેથી સાંભળ્યા એટલે રાજ્યની રક્ષા કરવા હું અહીં આવ્યું. મેં આ વાત બધાને કહી પણ કેઈએ માન્યું નહિ. પણ મારે સામને કર્યો.”
મૃગવિજ ચંદ્રશેખરના શબ્દ ભેળવાયે. તેની પ્રશંસા કરીને કમલમાલા સાથે નગરપ્રવેશ કર્યો. કેટલાક સમય પછી કમલમલાને પટરાણી પદસ્થાપી. તે પછી કમલમાલાએ તેના પિતાએ આપેલે પુત્રોત્પાદક મંત્ર પોતાના પતિને આપે. રાજાએ તે મંત્રનો જાપ યથાવિધિ કર્યો. તેથી પ્રત્યેક રાણીને એકએક પુત્ર થયો.
એક દહાડે કમલાલાને સ્વપ્ન આવ્યું. તે તેના પિતાને આશ્રમ પાસેને દેવપ્રાસાદ માંહેના દેવને પ્રણામ કરે છે. ત્યારે ભગવાને કહ્યું: “પુત્રી, અત્યારે હું તને એક શુક આપું છું. દિવસો જતાં હું બીજ હંસ આપીશ.”