Book Title: Samvat Pravartak Raja Vikram
Author(s): Niranjanvijay, Krushnaprasad Bhatt
Publisher: Nemi Amrut Khanti Niranjan Granthmala
View full book text
________________
૫૮૪
ધન્ય શેઠને ઊંઘેલા જાણી તે ત્યાંથી ધીરેથી ઊઠી. ધમયાન કરવા તૈયાર થઈ
બે ઘડી ધર્મધ્યાન કરી પિતાના પતિ પાસે આવી. પિતાના પતિને પંખે નાખવા લાગી.
જાગતા રહેલા મહારાજાએ રનમંજરીનું કામ જેયું, ને વિચારવા લાગ્યા, ધન્યની સ્ત્રી પતિવ્રતા છે, તે પિતાના પતિથી જ સંતોષ માને છે. પરપુરુષને વિચાર સરખાય કરતી નથી. શ્રીમંત હોવા છતાં તે સદાચરણી છે, તેથી તે દેવેની પ્રશંસાને ગ્ય છે.”
પથારીમાં પડ્યા. પડ્યા મહારાજા આમ વિચારે છે ને રાત આગળ વધે છે. મધ્યરાત્રિ થઈ ત્યારે ચોરી કરવાના ઇરાદે એક ચેર ઘરમાં પેઠે. રત્નમંજરીની દૃષ્ટિ પિતાના ઊંઘતા પતિ પર પડી અને પછી તેણે ચોરને છે. તેની દષ્ટિએ ચાર સુંદર લાગે. તેને જોતાં જ પૂર્વ ભવના અશુભ કર્મના ગે તે શુદ્ધિ ખોઈ બેઠી. વિષયલાલસા જાગૃત થઈ કામબાણના આઘાતથી વિહવળ થઈને ચોર પાસે જઈ ધીમા અવાજે કહેવા લાગી, “હે મારા મનને આનંદ આપનાર, સૌંદર્યમાં કામદેવને પણ શરમાવનાર, આ ઘર, ધન, દેલત અને આ મારે દેહ તેને ઉપભોગ કરી મને કૃતાર્થ કરો.”
રત્નમંજરીના શબ્દો સાંભળી ચેર ડરતે ડરતે બે, તમે આમ ન બેલે. વિષ્ટાના કીડા, દેવલેકમાં ઇંદ્ર, ગરીબ