Book Title: Samvat Pravartak Raja Vikram
Author(s): Niranjanvijay, Krushnaprasad Bhatt
Publisher: Nemi Amrut Khanti Niranjan Granthmala
View full book text
________________
૬૦૧
<<<<<<<<<<<<<3
>>>>>>>>>>
6
*
-
G
G
ક
NENTAL
ITVIIIIIIIutumulun
मानसरे
WITT
મંત્રીશ્વરને પેટી પર બેસવા કહ્યું. હે વિચિક્ષણ મંત્રી !” કેચી બેલી, “આ સુંદર મોરપીંછી લઈ, આ પેટી પર બેસે. પછી મોરપીંછીને પિટીની ચેતરફ ફેરવે, એટલે પિટી આકાશમાગે તમારા ધારેલા સ્થાને લઈ જશે.”
કેચીના કહેવા પ્રમાણે મંત્રીએ કર્યું એટલે પેટી - મદનમંજરીના મહેલે પહોંચી ગઈ.
- રાજરાણી મદનમંજરી પોતાના મનના માનેલા મંત્રીને - જેઈ ઊભી થઈ ને આસન આપી કહેવા લાગી, “મંદીશ્વર ! ઘણા દહાડે દર્શન દીધાં ?”
“હે પ્રિયે ! ” મંત્રીશ્વર બે, “મારાથી જ તે આવી શકાય નહિ.”