Book Title: Samvat Pravartak Raja Vikram
Author(s): Niranjanvijay, Krushnaprasad Bhatt
Publisher: Nemi Amrut Khanti Niranjan Granthmala
View full book text
________________
આ લગ્ન થતાં વેદગર્ભને આનંદ થયો. તેમણે ગોવાળને કહ્યું, “તારે કેઈની સાથે અક્ષરે બેલ નહિ. ગૃપ-મૌન રહીશ તે બધા તને પંડિત સમજશે.”
ગેવાળે ગર્ભના શબ્દોને સાચા માની. તેમ વર્તવા નિર્ણય કર્યો. પરિણામે તેની ચોતરફ પ્રશંસા થવા લાગી.
વિદ્વાન પતિ સાથે વાકૃવિલાસ કરવા પ્રિયંગુમંજરી અધિરી થઈ રહી. એક દિવસે તે સ્વરચિત ગ્રંથ લઈ શેવાળ પાસે એવી પ્રાર્થના કરતાં બેલી, “સ્વામિ ! આપ આ પુસ્તકનું સંશોધન કરવા કૃપા કરશે.”
ઈદ
Min%29
તેમને
!
જ
SOા
.
ક
છે
છે
કે
L
IIIIISITITIVE
HI IIIII
રાજકુમારી ગ્રંથ લઈ ગોવાળ પાસે આવી.