Book Title: Samvat Pravartak Raja Vikram
Author(s): Niranjanvijay, Krushnaprasad Bhatt
Publisher: Nemi Amrut Khanti Niranjan Granthmala
View full book text
________________
૪૯
કરવાના વિચાર કરતી હતી, તેવામાં ગગનભૂલી નામને વાણિયે વેપાર માટે નગરમાં આમથી તેમ આ એકદંડિયા મહેલ આગળ થઈને ઘણી વખત જતો આવતે. એક દહાડે તે પાલખીમાં બેસીને જઈ રહ્યો હતે, ત્યારે તેને સૌભાગ્યસુંદરીએ જે. તે સાથે જ તે આકર્ષાઈને તેને પાનના બાડામાં એક કાગળ લખી પાલખીમાં નાખ્યું. તેમાં લખ્યું હતું, “હે નરણ, હું તમારા રૂપથી ઘેલી થઈ છું, મારું હૃદય તમને ઝંખે છે, તમે તમારી બુદ્ધિને ઉપગ કરી મને મળે. જે તમે નહિ મળે તે તમારા વિયેગમાં હું રીઝૂરીને મરીશ.”
AS
કાર
///////
[/JJF :
WOLLIDA
TણMUKની 4
હ
ચાર અખો ભેગી થઈ. આ કાગળ ગગનલીએ વાંચે. વિચારમાં પડયો. ને