Book Title: Samvat Pravartak Raja Vikram
Author(s): Niranjanvijay, Krushnaprasad Bhatt
Publisher: Nemi Amrut Khanti Niranjan Granthmala
View full book text
________________
પા
ર
Q
UANTI
: કa
.
////
|
\
////
રાજકન્યા વરમાળા પહેરાવવા આગળ વધી પહેરાવી. તે પછી ઘણું જ દ્રવ્ય ખચી ધામધૂમથી વિક્રમાદિત્ય અને પદ્માવતીના લગ્ન થયાં. ધરમ ધરમ સહુ કે કરે, ધરમ ન જાને કેય, ઢાઈ અક્ષર ધરમ કા, જાને સે પંડિત હેય.
પુણ્યશાળી આત્માઓનાં દરેક કાર્યો સફલ થાય છે. પુણ્યહીન આત્માઓ પોતાની કઈ ઈચ્છા પૂર્ણ કરી શકતો નથી, માટે જ પુણ્યશાળી વિકમાદિત્ય મહારાજા દરેક મર્યોમાં સફલતા પૂર્વક પાર ઉતરે છે. પરોપકારી કાર્યો માટે દરેક પ્રાણીઓએ ઉદ્યમ કરતા રહેવું જોઈએ.
F