SearchBrowseAboutContactDonate
Page Preview
Page 659
Loading...
Download File
Download File
Page Text
________________ પા ર Q UANTI : કa . //// | \ //// રાજકન્યા વરમાળા પહેરાવવા આગળ વધી પહેરાવી. તે પછી ઘણું જ દ્રવ્ય ખચી ધામધૂમથી વિક્રમાદિત્ય અને પદ્માવતીના લગ્ન થયાં. ધરમ ધરમ સહુ કે કરે, ધરમ ન જાને કેય, ઢાઈ અક્ષર ધરમ કા, જાને સે પંડિત હેય. પુણ્યશાળી આત્માઓનાં દરેક કાર્યો સફલ થાય છે. પુણ્યહીન આત્માઓ પોતાની કઈ ઈચ્છા પૂર્ણ કરી શકતો નથી, માટે જ પુણ્યશાળી વિકમાદિત્ય મહારાજા દરેક મર્યોમાં સફલતા પૂર્વક પાર ઉતરે છે. પરોપકારી કાર્યો માટે દરેક પ્રાણીઓએ ઉદ્યમ કરતા રહેવું જોઈએ. F
SR No.023320
Book TitleSamvat Pravartak Raja Vikram
Original Sutra AuthorN/A
AuthorNiranjanvijay, Krushnaprasad Bhatt
PublisherNemi Amrut Khanti Niranjan Granthmala
Publication Year
Total Pages806
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy