________________
પ્રકરણ બાવનમું. • • • • ઉદાર વિક્રમ મન મેતી ઔર દૂધ રસ ઇન કે એહી સ્વભાવ, ફાટે ફિર વે નવ મિલે કરે કરોડ ઉપાય,
પદ્માવતી સાથે વિક્રમનાં લગ્ન થયા પછી તેઓ આનંદમાં દિવસો પસાર કરવા લાગ્યા. રાજા વિકમ પદ્માવતી પાસે વધારે રકાતા તેથી બીજી રાણીઓએ રાજાને કહ્યું, “તમારી દષ્ટિએ બધી જ રાણીઓ સરખી હોવી જોઈએ. કોઈને વધારે ચાહો, કેઈના સામું ન જુઓ તે શું તમને શેભે છે?”
દેવદમની વગેરે રાણીઓએ રાજાને સમજાવ્યા. પણ રાજાને કાંઈ અસર થઈ નહિ, ત્યારે રાણીઓએ કહ્યું, “તમે કે રાણીને ખાનદાન અને કેઈને સાધારણ કુળવાળી કેવી રીતે કહે છે ? એને તે નિર્ણય થઈ શકે નહિ. કહેવાય છે, તેનું કચરામાં હોય, ત્યાંથી પણ લેવાય. નીચ પાસે વિદ્યા હોય તે પણ લેવાય. કન્યા નીચ કુળની હેય તો પણ તે લેવાય.”
તે કાંઈ જ માનતો નથી. લેકેને ફાવે તેમ મેલે, તેમાં હું શું કરું?”