________________
પ૬૦
આ સાંભળી રાજકુમારીએ બીજી ઢગલી પાસે આવી બહુથી શું ?” કહ્યું
મહારાજાએ આ સમસ્યાનું એથું ચરણ સાંભળી કહ્યું, “કુંતાજીએ પાંચ પાંડેને જન્મ આપ્યું. અને ગાંધારીએ એ પુત્રને જન્મ આપે, પણ એ પાંડેએ કૌરને જિત્યા, તેથી બહપુત્રને જન્મ આપ્યાથી શું ? વિરપુત્ર એક પણ સારે”
રાજકન્યાએ ત્રીજી ઢગલી પાસે આવીને પૂછ્યું, તે પરણીને શું કરે?”
સમસ્યાને જવાબ આપતાં મહારાજ બોલ્યા, “શુકરાજ ! પચાસ વર્ષને પુરુષ પાંચ વર્ષની સ્ત્રી સાથે પરણીને શું કરે તેવું રાજકન્યા પૂછે છે.”
રાજકુમારી ચેથી ઢગલી પાસે આવી બોલી, “કેને ખીર પાવું?”
સમસ્યા સાંભળી મહારાજ બેલ્યા, “રાવણને જ્યારે જન્મ થયો ત્યારે તેના શરીર પર દસ મેઢાં હતાં ત્યારે તેની મા વિચારમાં પડી ગઈ, કયા મને ખીર-દૂધ પાઉ?” (દસ મોઢાની લેકમાન્યતા છે. જૈનેની એ માન્યતા નથી. તેને ગળામાં અપૂર્વ નવ રત્નને હાર હતું તેથી દસ મેઢા દેખાતાં હતાં.)
મહારાજા વિક્રમે ચારે સમસ્યાઓ પૂરી કરી ત્યારે રાજકન્યાએ આગળ આવી મહારાજાના ગળામાં વરમાળા