Book Title: Samvat Pravartak Raja Vikram
Author(s): Niranjanvijay, Krushnaprasad Bhatt
Publisher: Nemi Amrut Khanti Niranjan Granthmala
View full book text
________________
૫૧૬
જણાં વતાં રહે તે માટે સરૂપા તેમને થાડુ” થોડુ' ખાવાનુ' આપતી.
દલ
ત્રણે જણાંને સુરૂપ ખાવાનું આપતી,
મૂળદેવ અને શશીભૂતની મહારાજા ઉત્સુકતાથી રાહ જોતા હતા. તેમના કંઈ સમાચાર ન હતા.
એક દિવસે મહારાજાએ ગગનધૂલીને પૂછ્યું. હું વિષ્ણુક ! મારા સેવકે ચંપાપુરી ગયા હતા તે હTM સુધી પાછા આવ્યા નથી. ને તમા! માળા પણ મુકાઈ નથી. તેથી આશ્ચય થાય છે.”
“ હું રાજન્ ! ” ગગનધૂલીએ કહ્યું “ તમાર સેવકે સાઈ ગયા છે. હાર્યાં છે અથવા તમે આપેલા દ્રવ્યથી માજ-મજાણુ કરવા કયક બીજે ચાલ્યા ગયા છે.”
શું બેલે મહારાજા ?