Book Title: Samvat Pravartak Raja Vikram
Author(s): Niranjanvijay, Krushnaprasad Bhatt
Publisher: Nemi Amrut Khanti Niranjan Granthmala
View full book text
________________
૪૧૫
નજર રાખવા લાગ્યા, પણ વસ્ત્રમાં મેટું ઢાકી ફરતી ' ઉમાદેવીને તાગ મેળવી શક્યા નહિ.
એક દિવસે રાતના ઉમાદેવી એક દંડ લઇ વિદ્યાથીઓ અને સેમશર્મા સૂતા હતા ત્યાં આવી. જાગતા રહેલા મહારાજા તેને જોઈ રહ્યા, ઉમાદેવીએ પિતાના પતિનું નામ લઈ ત્રણ વખત દંડને પ્રહાર શય્યા આગળ કર્યો ને ચાલવા
ri
SER
દલપત
. ઉમાદેવીએ દંડનો પ્રહાર કર્યો. માંડયું, મહારાજા વિક્રમ પણ અવાજ ન જાય તેમ તેની પાછળ પાછળ જેવા લાગ્યાં.
. ઉમાદેવી એક ઝાડ પાસે આવી, ઝાડ ઉપર ચડી દંડના ત્રણ પ્રહાર કર્યા, એટલે ઝાડ ઊડવા માંડયું. આ જોતાં