Book Title: Samvat Pravartak Raja Vikram
Author(s): Niranjanvijay, Krushnaprasad Bhatt
Publisher: Nemi Amrut Khanti Niranjan Granthmala
View full book text
________________
૩૯૮
2
છે
જ
કરે છે
.
..
3,'
મહારાજા વિક્રમને લઈ અગ્નિવૈતાલ સિદ્ધસિકોતરી
તરફ જ આગળ વધ્યો. પવત તરફ આગળ વધ્યું. ત્યાં આવી જોયું તે ઇંદ્રની સભામાં દે, ગિનીઓ, વીર, ભૂત, પ્રેત અને રાક્ષસો હતા. તેમની વચમાં દેવદમની સુંદર વસ્ત્રાલંકારે પહેરી નૃત્ય કરી રહી હતી, તે વખતે વિકમે અગ્નિતાલને કહ્યું, “દેવદમનીને મુંઝવો.” વિકમના શબ્દો સાંભળતાં અગ્નિતાલે ભમરાનું રૂપ ધારણ કર્યું ને નૃત્ય કરતી દેવદમનીના માથામાં રહેલા ફલને પગના ઝાંઝર પર પાડ્યું. એકાએક ફૂલના પડવાથી દેવદમની ચમકી-મુંઝાઈ ગઈ. - દેવદમનીના નૃત્યથી ત્યાં હાજર રહેલા બધા પ્રસન્ન થયા હતા, ત્યારે મહારાજા મનમાં વિચારતા હતા, “આ કન્યાને મારી સ્ત્રીને બનાવું તે મારો જન્મ એળે ગયે માન રહ્યો.”