Book Title: Samvat Pravartak Raja Vikram
Author(s): Niranjanvijay, Krushnaprasad Bhatt
Publisher: Nemi Amrut Khanti Niranjan Granthmala
View full book text
________________
૪૦૭
સોંપી તેને વનમાં મૂકી, ભાજન સામગ્રી લેવા તે નગરમાં ગયા. વિક્રમના ગયા પછી ઘેાડીવારે રૂપશ્રી નામની વેશ્યાં ત્યાં આવી રાજકુમારીને પ્રપચમાં ફસાવી રત્નપેટી અને સાંઢણી સાથે લઇ ગઇ.
ا ما
14
(૫/-,
વેશ્યા રાજકુમારી હતી ત્યાં આવી.
રૂપશ્રીને ત્યાં જતાં જ રાજકુમારીને પેાતે ફસાઈ છે તેમ લાગ્યું. તેથી કડવા શબ્દો કહ્યા. પણ વેશ્યાએ તેની પરવા ન કરતાં વૈશ્યાના ધંધા કરવા તેને કહ્યું. રાજકુમારીએ તેના તિરસ્કાર કર્યાં. તેનીય પરવા ન રતાં વેશ્યાએ રાજકુમારીને કોટવાળના દીકરાને સોંપી. એ કોટવાળના દીકરાએ રાજકુમારીને ઝરૂખામાં બેસાડી પેાતે તેની સાથે સવારે લગ્ન કરશે કહી પેાતાની ઉમ્મરના કરા સાથે બાગમાં રમવા ગયા. ત્યાં તેણે ખિલાડીના