Book Title: Samvat Pravartak Raja Vikram
Author(s): Niranjanvijay, Krushnaprasad Bhatt
Publisher: Nemi Amrut Khanti Niranjan Granthmala
View full book text
________________
૩૪૦
કરવા આન્યા. હાર્યાં. એટલે હવે એ બૈરભાવ મે' તજ દીધે છે, ને હું કેવળીભગવંત પાસે જઇ દીક્ષા ગ્રહણ કરીશ.” એમ કહી હુ'સરાજને નમસ્કાર કરી તે કેવળી ભગવંત પાસે ગયે.. સૂરની વાતાએ મૃગધ્વજ પર અસર કરી. તેમના મનમાં કેવળી ભગવતના શબ્દોના પડઘા પડવા લાગ્યાઃ ચંદ્રવતીના પુત્રને જોશે ત્યારે શુદ્ધ બૈરાગ્ય ઉત્પન્ન થશે.' તેવામાં એક બાળક ત્યાં આવ્યો ને તેણે મૃગધ્વજને પ્રણામ કર્યાં. રાજાએ પૂછ્યું, 'તુ કાણુ છે ?' તે જ વખતે આકાશવાણી થઈ, એ ચંદ્રવતીના પુત્ર છે. તમારે તેની સત્યતા જાણવી હાય તો અહીંથી પાંચ ગાઉ દૂર ઇશાન કોણમાં જાવ, ત્યાં વનમાં યશેાતિ નામની ચેકિંગની છે. તે તમને બધું કહેશે.'
આ આકાશવાણી સાંભળી રાજા પેલા બાળક સાથે જ્યાં યશામતિ ચેકિંગની હતી ત્યાં આવ્યે ને પૂછ્યું, ‘શું આ ચંદ્રવતીના પુત્ર છે ?' જવાખમાં ચેાગિની ખેલી, ‘હા, રાજન્ ! એ ચંદ્રવતીના જ પુત્ર છે.' કહેતાં ચેાગિનીએ આગળ કહેવા માંડયુ’,‘ પહેલાં ચ’પાપુરીમાં સેમ નામને રાજા હતો, તેની પતિવ્રતા ભાનુમતિ સ્ત્રીને એક યુગલે સૂચના આપી ગ'માં પ્રવેશ કર્યાં. પૂર્વ માસે ભાનુમતિએ એક પુત્ર અને પુત્રીને જન્મ આપ્યા. પુત્રનુ નામ ચંદ્રશેખર અને પુત્રીનુ નામ ચંદ્રવતી રાખવામાં આવ્યું. એ ચદ્રશેખર માટા થતાં તેનાં લગ્ન યશેામતિ સાથે કરવામાં આવ્યા. તમે જ્યારે પેાપટના ઢાર્યાં ગાંગલી ઋષિના આશ્રમે ગયા હતા. ત્યારે તમારી સ્ત્રી ચંદ્રવતીએ રાજની લગામ હાથ કરવા પાત્તાના ભાઈ