Book Title: Samvat Pravartak Raja Vikram
Author(s): Niranjanvijay, Krushnaprasad Bhatt
Publisher: Nemi Amrut Khanti Niranjan Granthmala
View full book text
________________
૩૫૦
મનદુઃખને જાણવા પ્રયત્ન કર્યો. ને રાજાએ પિપટે કહેલા શબ્દો કહ્યા. આ સાંભળતાં જ એ રત્નકેતપુર નગરને શોધવા
તરફ સેવકે દેડાવવામાં આવ્યા. પણ પરિણામ શૂન્ય આવ્યું. રાજા નિરાશ થયે. ને નિરાશા તેને ભરખી જશે, તેમ તેણે મંત્રીને કહ્યું. મંત્રીએ રાજાને આશ્વાસન આપ્યું. ને પિતે જ તે નગર શેધવા જવા તૈયાર થયે. ત્યારે રાજાએ કહ્યું, “એ નગર નહિ જડે તે હું મૃત્યુ પામવાને.” મંત્રીએ કહ્યું, “મહારાજ, હું તે નગરને શોધી કાઢવાને. અને તે માટે મને છ મહિનાની મુદત આપવામાં આવવી જોઈએ. કેઈ કાર્ય ઉતાવળથી થતું નથી, હૈયે રાખવાથી સૌ સારાં વાનાં થાય છે.” રાજાએ ત્રણ માસની તેને અવધી આપી.
મંત્રીએ માથું નમાવ્યું ને તે નગર શોધવા તે ત્યાંથી નીકળે. તે ઘણુંય આથડે, ઘણાંય નગર, વન વગેરે જયાં પણ રત્નકેતુપુર ક્યાંય દેખાયું નહિ. નિરાશ થયેલ મંત્રી આખરે રત્નપુરી નામના નગરમાં પહોંચ્યા. ત્યાં જિનાલયમાં જઈ, શ્રી ઋષભ જિનેશ્વરની સ્તુતિ કરી બહાર આવ્યું. ને તે પછી નગરમાં કઈ એક મહી નામની કંઈપણ હતી તેને ત્યાં જઈ ભોજન કરવા બેઠે. ઉદાસ મને ખાતા મંત્રીને જોઈ કઈયણે પૂછયું, “કહે ન કહો, તમને કોઈ ચિંતા છે. તમારા મનની વાત મને કહે.” ને મંત્રીએ પિતાની વાત કહી. તે સાંભળી મહી બેલી, તમારી ઈચ્છા પૂરી થઈ શકશે. તમે તમારા રાજાને લઈ આવો. મંત્રી ત્યાંથી ગયે, રાજાને લઈ આવ્યો. મેહીએ