Book Title: Samvat Pravartak Raja Vikram
Author(s): Niranjanvijay, Krushnaprasad Bhatt
Publisher: Nemi Amrut Khanti Niranjan Granthmala
View full book text
________________
ર૭૭
RE2
પાસTIRED
.
.
.
જ
,,
'
,
ET;
ક
-
કારકિપીડિયા -WIT
TBસન
"
-
-
-----
-
તકા
વિદ્યાધરે હેમવતીનું હરણ કર્યું. ભાગમાં પચાસ અને સાઠ નગર છે. ત્યાં ઘણી વિદ્યાવાળા તેમજ દેવોથી પણ વધુ સૌંદર્યવાળા વિદ્યાધર લેકે રહે છે. ત્યાં નાગકેસર, ચંપા, માકન્દ, અશક વગેરે વૃક્ષે તેમજ વાવ, કૂવા અને સુંદર તળાવ વગેરેનાં સ્થાને છે.
ઘણી સુંદર રત્નકમળવાળી રત્નાવતી નગરીમાં વિદ્યાધરોથી સેવાતો સુખે રાજ કરું છું. આ રત્નથી શોભતે સાત માળવાળો મહેલ મારે છે. બધી ઋતુઓમાં પુષ્પ ફળ વગેરેથી પરિપૂર્ણ આ બાગ મારે છે. પ્રજ્ઞપ્તિ વગેરે દેવ