Book Title: Samvat Pravartak Raja Vikram
Author(s): Niranjanvijay, Krushnaprasad Bhatt
Publisher: Nemi Amrut Khanti Niranjan Granthmala
View full book text
________________
હર,
Rills 12
કાકા,
no
A
"
.
1
..:::::
લા
''
--
*
ચોરને સારાં સારાં અન્નપાનાદિથી પતિવ્યો. - રાણી ચારને લઈ હર્ષથી પોતાના મહેલે આવી. અને સ્નાન વગેરે કરાવી દયા અને સદ્ભાવપૂર્વક સારાસારા અનપાનાદિથી તેને સંતે.
આ પ્રમાણે બીજી છએ રાણીઓએ એક એક દિવસ તે ચોરને પોતાને ત્યાં જમાડી તેને સત્કાર કર્યો. અન્નાદિથી સારી રીતે તેને સંતોષવામાં આવ્યા છતાં તે ચોર સુકાતો હતે.
તેને આમ સુકાતે ઈ રાણી રૂપવતીને તેની દયા આવી અને પૂછવા લાગી, “હે ચાર ! અમે સાત દિવસ સુધી તારી સારી રીતે રક્ષા કરી છતાં તું સુકાતે કેમ જાય છે?”
રાણીજી !” ચોરે કહ્યું “હું મૃત્યુના ભયથી સુકાતે જાઉં છું.”