Book Title: Samvat Pravartak Raja Vikram
Author(s): Niranjanvijay, Krushnaprasad Bhatt
Publisher: Nemi Amrut Khanti Niranjan Granthmala
View full book text
________________
૨૩
મેઢા કમળ જેવા સુંદર હોય છે. વાણું ચંદન જેવી શીતળ હોય છે, પણ હૃદયમાં તે હળાહળ ઝેર હોય છે.
દસ્ત! ત્યાં તારા સુખદુઃખમાં ભાગ લેવા, વનમાં, યુદ્ધમાં, ભાગ લેવા સાથે જ રહીશ.” સોમદત્તે કહ્યું, “જેમ દિવસ અને સૂર્યને અખંડ પ્રેમ છે, તેથી જ દિવસ વગર સૂર્ય હેતું નથી અને સૂર્ય વિન દિવસ હોતે નથી, તેમ દસ્ત ! આપણી મિત્રતા પણ આવી જ છે.”
સોમદત્તના આ શબ્દો સાંભળી વિક્રમચરિત્ર કહેવા લાગે, “હે મિત્ર! આવું તું ન બેલ, વિદેશગમન કરતાં ટાઢ, તાપ, વરસાદ વેઠવું પડે છે. તેથી તું અહીં જ રહે”
મિત્ર! જે સુખ દુખમાં પિતના મિત્રને ત્યાગ નથી કરતે તે જ સાચો મિત્ર છે.” સોમદત્ત બેલે, “દૂધ અને પાણીની મિત્રતા જે. દૂધ પિતાને બધા જ ગુણે પાણીને આપી દે છે. જ્યારે દૂધ ગરમ થાય છે, ત્યારે પાણી પિતાનું સમર્પણ કરે છે, પિતાના મિત્રને સમર્પણ કરતે જઈ દૂધ પણ બળવા લાગે છે. એટલે પાણી અગ્નિને શાંત કરી દે છે, સજજનેની મૈત્રી આવી હોય છે.”
સજજનેના લક્ષણ સજજને એ જ આ કહ્યા છે, “સાચે મિત્ર પાપ કરતાં રેકે છે, સત્કર્મ કરવા પ્રેરે છે. ગુપ્ત વાતને ગુ જ રાખે છે. ગુણને પ્રસિદ્ધ આપે છે. દુઃખના સમયમાં ત્યાગ કરતું નથી અને જરૂરીયાતે ધન વગેરેની સહાય કરે છે.'
સોમદત્ત પિતાનાથી છૂટે પડવા માગતું નથી તેમ