Book Title: Samvat Pravartak Raja Vikram
Author(s): Niranjanvijay, Krushnaprasad Bhatt
Publisher: Nemi Amrut Khanti Niranjan Granthmala
View full book text
________________
૨૨૭
કાઢી સોમદત્તને આપી છે, “ઉતમ પ્રકારને ઘેડે જ્યારે પણ એડીને માર સહન કરતું નથી, તેમ ઉત્તમ પુરુષ કયારે પણું આંગળી ચિંધણું સહન કરી શક્ત નથી, હું પણ મારા શબ્દો બોલ્યા અબોલ્યા કરવા માગતા નથી.”
વિકમચરિત્રને આંધળો થયેલ જોઈ સોમદત્ત સારું લગાડવા બે. “અરે દસ્ત! તેં આ શું કર્યું? હું તે હસતે હસતે બે. તે તે હસવાનું ખસવું કરી નાખ્યું. હવે અહીં આપણે શી રીતે રહીશું ? અવંતી તે ઘણે દૂર રહી.
આ ભયંકર વન સાપ, વાઘ વગેરેથી ભરેલું છે. હવે તું આખ વગરને થયે તેથી મરવા વખત આવશે.” આમ બેલતે કપટી સોમદત્ત બોલવા લાગ્યું, “અરે મિત્ર કુમાર ! હસવામાં કહેલા શબ્દોથી તે આખે કાઢી આપી મને દુઃખના સાગરમાં ધકેલી દીધું છે. તે આવેશમાં આવી આ વગર વિચારે અઘટિત કામ કરી નાંખ્યું છે. વગર વિચારે કામ કરવાથી માણસને દુઃખ સહન કરવું પડે છે. ઉતાવળે કેઈએ કયારે પણ આવું કામ કરવું ન જોઈએ. જે વિચારીને કામ કરે છે તેને ત્યાં લક્ષ્મી આપોઆપ ચાલી આવે છે.”
સોમદત્તને આમ રડતે જોઈ વિક્રમચરિત્ર કહ્યું, “અરે દસ્ત, આમાં કેઈને વાંક નથી. આમાં દોષ હોય તે મારા કર્મને જ છે, તે તું દુઃખી થઈશ નહિ, કારણ કે કઈ પણ
વ્યક્તિને પોતાનાં કરેલાં કર્મોને ભેગવ્યા વિના છૂટકે થતું નથી. જેમ અનેક ગાને સમૂહમાં વાછરડે બીજી ગાય