________________
प्रश्नोत्तर चत्वारिंशत् शतक પ્રકરણવૃત્તિમાં (પર્યુષણ + તિથિના પિસડ) કહ્યા છે, તેમ સૂયગડાંગ ટીકા ૧૮ મા અધ્યયનમાં “ધૂમાપુ” આ પાઠથી શ્રીશીલાંકચાર્લે (પૂર્ણિમાના, આ રીતે) કલ્યાણક (આદિ તિથિઓના) પિસહ વિધવાદથી કહ્યા છે. ને પ્રમાણભૂત ગ્રંથ છે, તેમાં આચાર્ય વિજયસેન સૂરિજી પણ કરે છે. જુઓ–“શ્રાદ્ધતિમસૂત્રય વૃત્તિ) તથા (?) આવા વૃાાલી ર () શ્રાદ્ધપમપતિ બાધિકાને “જૈિવ ત્રવાર, તુ रात्रा वित्युक्ततया लिखितमस्ति, परमावश्यकवृत्त्यादौ ताद्वलोक्यमानं नोपलभ्यते तत्कथमिति प्रश्नोऽत्रोत्तरं-"दिया बम्भयारी રાપરમપિ” દુલ્યરાણિ પ્રાવસ્થવૃત્ત સન્તીતિ દર ” (સેન પ્રશ્ન પત્ર ૮) આ પાઠમાં આચાર્ય વિજયસેનસૂરિ આવશ્યક વૃત્તિમાં “હિયા વન્મચારી રાષ્ટ્રપરિમા ” એજ પાઠ હોવાનું સ્પષ્ટ કર્થ છે, આટલા વિચાર વિનિમયથી ફલિતાર્થ એ થયું કે રત્નશેખર સૂરિએ યેન કેન (ગમે તેમ કરીને) અપર્વ પૌષધની
માન્યતાને અંધશ્રદ્ધાળુ ભદ્ર જનતા સમક્ષ શાસ્ત્રસંમત સિદ્ધ કરવાનેજ “વિધૈવ ત્રીવા, ન તુ રાત્રૌ” આ કલ્પિત ન પાઠ આવશ્યકવૃત્તિના નામે ઘડી કાઢેલ છે.
+ તપા ખ૦ ભેદ પૃ. ૫૦ તથા ૧૪૪ માં લખેલ બેલ નં. ૫૭ અને ૫૯ ને ઉત્તર આ ગ્રંથકારે પ્રશ્નોત્તર ૫૬ માં યદ્યપિ સ્વતંત્ર આપેલ છે. છતાં પ્રસંગવશ આ શાસ્ત્રપ્રમાણેથી તે આશયને જ સ્પષ્ટ કરતાં એ બતાવવામાં આવે છે કે ખરતરગચ્છવાળાઓ કલ્યાણુક 'અને પજુસણની તિથિએ પણ પૌષધ તપાઓની માફક મતિ કલ્પનાએ
નહીં, પણ શાસ્ત્રસંમતજ કરે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com