________________
१० . प्रश्नोत्तर चत्वारिंशत् शतक શ્રાવકના ગુણવર્ણન પ્રસંગે તેમ હણાંગ સૂત્રમાં જ વિસામાના અધિકારે તથા હારિભદ્રીય આવશ્યકવૃત્તિમાં, તેમ શ્રાવક પ્રાપ્તિવૃત્તિમાં વિધિવાદથી કહ્યું છે કે-“પપપવાસ અને અતિથિ વિભાગ, આ બને તો પ્રતિનિયત (અષ્ટાદિ પર્વ) દિવસોએ અનુયકરવાનાં છે, પરંતુ પ્રતિદિવસ-નિત્ય આચરવા ગ્ય નથી.” * આવા અનેક શાસ્ત્ર પાઠથી શ્રીહરિભદ્રસૂરિ જેવા મહાપુરૂષોએ શકાવા છતાં જેમ વ્રતરૂ૫ પૌષધમાં આહાર શિવાય બાકીના ત્રણે પૌષધે સર્વથીજ કરાય છે તેમ આહાર પૌષધ દેશથી વિહાર ઉપવાસ અને સર્વથી ચવિહાર ઉપવાસેજ થવું યુક્તિયુક્ત કહેવાય, અન્યથા એનું નામ “પષધોપવાસ' એ કોઈ પણ રીતે સાર્થક ન બની શકે, એટલે અગ્યારમા વ્રતરૂપ પૌષધમાં જમવું કે ગમે તેટલી વાર જમીને રાત્રે પૌષધ કરવું એ શાસ્ત્રોક્ત નહીં. પણ તપાઓની ગ૭ રૂઢી–શાસ્ત્ર નિરપેક્ષ સ્વમતિ કલ્પનાએ ઘડી કાઢેલ - ઘરને આચાર છે. રાગ દ્વેષના પ્રબલેદયે તેમ મતાગ્રહના તીવ્ર અભિનિવેશથી તપ ધમકીર્તિ તથા રત્નશેખરસૂરિ આદિ, અને મોટે ભાગે અનુમાનઃ સાગરનાજ પૂર્વભવીય ધર્મસાગરે શાસ્ત્રોક્ત સુવિહિત સામાચારીઓમાં ઘણે ફેરફાર કરી નાખે છે.
* રત્નશેખર સૂરિએ વંદિત્ત સૂત્રની ટીકા અર્થદીપિકામાં પશિવાયની દરેક તિથિએ પૌષધની સિદ્ધિ કરી બતાવવાને શ્રાવકની પાંચમી પડિમાને લગતે આવશ્યક વૃત્યાદિના નામે “વિવા કહારી, 7 તુ ” આ તદ્દન નવોજ કલ્પિત પાટ ઘડી કાઢતાં ભવભિરૂતાને તે સર્વથા આભરાઈએજ મૂકી દીધી છે, આ કલ્પિત
પાઠને અર્થ થાય છે કે પાંચમી પડિમાધારી શ્રાવકે દિવસે જ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com