________________
प्रश्नोत्तर प्रथम
૮ અને સ્નાનાદિ વડે શરીરકાર ૨, અબ્રહ્મચર્ય ૩ તથા સાંસારિક વ્યાપાર આ ત્રણને સર્વથી, ત્યાગ કરવા રૂપ ચારે પ્રકારને પૌષધ સારી રીતે પાલન કરતે વિચારે છે ” તેમજ ઉવવા ઉપાંગ સૂત્રમાં છતાં તેમને ટુ ચાલે તેમ લાગતો નથી, કારણ કે એકાંત મતાગ્રહની રાગાંધતા શિવાય આ વાત ( ગમે તેટલી વાર જમને રાત્રે પૌષધ કરવાની) કેઈનેય ગળે ઉતરે તેમ નથી, પણ આજના સાગરપંથી આદિ તપાઓ, જે એકાસણુએ વ્રતરૂપ પૌષધ કરવાના પૂરા હિમાયતીઓ છે, તેઓ બિયાસણએ અને વિગયત્યાગ માત્ર કરી વ્રતરૂપ પૌષધ કરવાનું કેમ નથી માનતા ? તેમ પૂજાની ઢાળમાં દેશથી આહારપૌષધ એકાસણું સુધી જ કેમ કહ્યું ? બિયાસણો અને વિગ ત્યાગ કરીને પણ દેશથી આહારપૌષધ થઈ શકે એમ કહેવામાં શું વાંધે આવતું હતું ?
વસ્તુતઃ શાસ્ત્રકારોના અભિપ્રાયે અગ્યારમા વ્રતરૂપ પૌષધમાં નહીં, પણ માત્ર આહારના ત્યાગરૂપ દેશથી આહારપૌષધમાં એકાસણું બિયાસણું, ને વિગય ત્યાગ સુધાં લેવાનાં છે જે એમ ન ન હોય તે શાસ્ત્રકારોએ તે ચારે પ્રકારના પૌષધમાં દેશથી, ને સર્વથી એવા બે ભેદ રાખ્યા છે. છતાં પૌષધ ટૂંકમાં માત્ર આહારપૌષધ માટેજ “તેનો સવ્ય વા” અને બાકીના ત્રણે પૌષધ માટે એકજ “સત્રો ” શબ્દ કેમ બેલાય છે? એનું કારણ એ કે–અમુક અંશે શરીર સત્કાર, અબ્રહ્મચર્ય અને ઘર
વ્યાપારના ત્યાગને શાસ્ત્રકારેના અભિપ્રાયે દેશથી તે તે પૌષધ કહી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com