________________
प्रश्नोत्तर चत्वारिंशत् शतक
પતિથિઓએ સંપૂણ એટલે આહારને ત્યાગ દેશથી કે × સવથી
જે વ્રતરૂપ પૌષધમાં ચાર પ્રકારના આહાર પૈકી એક દેશરૂપ માત્ર પાણીને આહાર વાપરવાનુ છૂટુ હોય તેવેા ત્રેવિહાર ઉપવાસ જે કરાય તે દેશથી આહાર પૌષધ અને જેમાં ચારે પ્રકારના આહારને ત્યાગ રૂપ ચેાવિહાર ઉપવાસ હોય તે સથી આહાર પૌષધ કહેવાય. આથી વિપક્ષિઓ જે આજે એકાસણાથીય વ્રતરૂપ પૌષધ કરવાનુ માને છે, ને તે પ્રમાણે ચેસા પહેરીયા પોસા એકાસણા આદિથી કરાવે છે તે શાસ્ત્રાનુસાર નહીં, પણ સ્વમતિકલ્પનાએ ઘડી કાઢેલ ધરના આચાર છે. અને પંડિત વીરવિજયજીએ પૌષધ વ્રતની પૂજામાં જે “ એકાસણુ કહ્યું રે શ્રીસિદ્ધાંતમાં ' એમ લખ્યું છે, તે શાસ્ત્રકારોના અભિપ્રાયની અજાણતાએ તેમ સ્વગચ્છાચારના આગ્રહવશ લખ્યું છે, શાસ્ત્રકારોએ જે દેશથી આહાર પૌષધમાં એકાસણાને લીધુ છે, તે વ્રતરૂપ ચારે પ્રકારના સંપૂર્ણ પૌષધમાં નહીં, પણ માત્ર આહારના ત્યાગરૂપ દેશપૌષધમાં લીધું છે, અને તેમાંય એકાસણાને લીધુ છે. એટલુ જ નહીં કિંતુ બિઆસણાને તેમ એકાદિ વિગયત્યાગને પણ શાસ્ત્રકારોએ દેશથી આહારપૌષધ કહ્યુ છે, જુએ આ ગ્રંથકારે પ્રશ્નાત્તર બીજામાં આપેલ આવશ્યક બૃહદ્ઘત્તિ તથા તેના ટિપ્પણુનો પાઠ.
""
tr
જ્યારે શાસ્ત્રકારોએ બિઆસણા અને વિગયત્યાગ માત્રને પણ દેશથી આહાર પૌષધ કહેલ છે ત્યારે, જોકે રામપથી આગમપ્રનજી તથા તેમના પૂર્વ લેખકે। । ‘તપા ખરતર ભેદ' પૃ॰ ૨ તથા ૯૬, અને ૧૨૫. ખેલ ત્રીજા તથા ૧૧૪ માં, દિવસમાં ગમે તેટલી વાર જમીને પણ રાત્રે પૌષધ કરવાની સ્પષ્ટ હિમાયતી કરી રહ્યા છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
*