________________
प्रश्नोत्तर प्रथम
અષ્ટમ્યાદિ પર્વદિવસે પિસહ લેવા પ્રરૂપિયા છે, ને તે સિવાય પ્રતિદિનદરરોજ લેવા નિષેધ્યા છે. કલ્યાણક તિથિઓના પૌષધ પર્યુષણકલ્પસૂત્ર મૂળના “ઘમો કહોવવારં પદ્યવિહુ” આ પાઠથી અને “પ્રકૃદિચવ ” આ ગાથાયે તત્ત્વાર્થવૃત્તિ તથા નવપદબ્રહ્મચારી રહેવું પણ રાત્રે ન રહેવું.” આવો કલ્પિત પાઠ તૈયાર કરી બતાવવામાં રત્નશેખરસૂરિને આશય આવશ્યકતૃત્યાદિ પ્રમાણિક સર્વમાન્ય ગ્રંથમાં પૌષધના અંગે હરિભદ્રસૂરિ જેવા સમર્થ મહાપુરૂષએ લખેલ“વૈષધોવાણતિથિસંવિમા તુ વસનિયતવિસાTળે, ન ગતિવિરા()=ાથી” આ પાઠની સમાનતા બતાવવાને છે. પરંતુ સુજ્ઞ વાંચકેએ ધ્યાનમાં રાખવું કે આવશ્યવૃત્તિ કે બીજા કોઈ પણ પ્રમાણિક સર્વમાન્ય ગ્રંથમાં “વિવૈવ ત્રાવા, ન તુ ” એવા પાકને નામ નિશાણ સરખુંએ નથી, ત્યાં (આવશ્યવૃત્તિ પાના ૬૪૭માં ) તો પાઠ છે - હિયા ઉમરાલ, रातीपरिमाणकडे अपोसहिए । पेसहिए रत्तिम्मि य, नियमेणं રંમવાર જ છે ?”
અર્થાત-પાંચમી પડિમાને વહન કરનાર શ્રાવકે પૌષધ રહિત હોય ત્યારે દિવસે બ્રહ્મચારી, ને રાત્રે સ્ત્રીને કે તેના ભેગેને પ્રમાણ કરી રહેવું, અને પૌષધ સહિત હોય ત્યારે રાત્રે પણ બ્રહ્મચારી રહેવું ” આથી પાઠકેની જાણમાં આવી ગયું હશે કે ઉપર લખેલ આવશ્યકવૃત્તિના વાસ્તવિક પાઠની અંદર રત્નશેખરસૂરિના કહ્યા મુજબ પાંચમી પરિભાધારી શ્રાવકે રાત્રિએ બ્રહ્મચર્ય ન પાળવું એવા અર્થનું સૂચન સરખું નથી. અને આ ઉપરોક્ત વાસ્તવિક પાઠને સમર્થન “સેનપ્રન' કે જે જૈનેતરેને મને જેમ ગીતા તેમ આગમપ્રજ્ઞજી આદિ બધાએ તપાઓને મન પરમપૂજ્ય, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com