________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અર્થ -વ્યાધિવડે ઉપદ્રવ પામેલે જીવ જળરહિત પ્રદેશમાં (સ્થાનમાં) માછલાની પેઠે તરફડે છે, અને તે તરફડતા પ્રાણીને સર્વે લેક દેખે છે. પરંતુ તેની વેદનાને નાશ કરવાને કણ સમર્થ થાય? અર્થાત્ વેદનાને નાશ
કરવાને જગતમાં કોઈ પણ સમર્થ નથી. मा जाणसि जीव तुम, पुत्तकलसाइ मज्झ सुहहेऊ
૧૧ ૧૨ ૧ निउणं बंधणमेयं, संसारे संसरताणं ॥ २१ ॥
मा जानीहि जीव !, त्वं पुत्रकलत्रादि मम सुखहेतुम् । निपुणं बंधनमेतत्, संसारे संसरताम् ॥ २१ ॥
અર્થ – હે જીવ! પુત્ર તથા સ્ત્રી વગેરે મહારે સુખનું કારણ થશે એમ તું ન જાણીશ. કારણ કે સંસારમાં ભ્રમણ કરતા જીવોને એ પુત્ર અને સ્ત્રી વિગેરે ઉલટાં અધિક બંધનરૂપ થાય છે.
૫ ૧૩ ૬ ૮ ૯ ૧૧ ૭ ૧૨ ૧૦ जणणी जायइ जाया, जायामाया पिया य पुत्तोय। अणवस्था संसारे, कम्मवसा सव्वजीवाण॥ २२॥ નનન ના રે નાણા, બાલા માતા પિતા પુત્ર | ત્રના , વશીત લગીવાના ર૨ /
For Private And Personal Use Only