________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(???)
અ:-ખરેખર દુષ્કર કાર્ય તા તેઓએ જ કર્યું કહે. થાય કે જે પુરૂષાએ ધૈર્ય વા સતાષરૂપી કિલ્લાને વળગીને (આશ્રય કરીને) પોતાના સમર્થ પણાથી યુવાવસ્થામાં ઇન્દ્રિચારૂપ સૈન્યને નાશ પમાડયું. ( અર્થાત્ જેએએ જુવાનીમાં ઇન્દ્રિયાને જીતી છે તેઓને ધન્ય છે. )
૨ ૩
૪
C
U
પ્
ते धन्ना ताण नमो, दासो ऽहं ताण संजमधराणं ।
૧૬
G
૧૨ ૧૦
अच्छी पिच्छरिओ, जाण न हिअए खड़क्कंति ॥९८॥
વધુ
ते धन्यास्तेभ्योनमो, दासोऽहं तेषां संयमधराणाम् । अर्धाक्षिप्रेक्षिका, येषां न हृदये खटकन्ति ॥ ९८ ॥
૧૩
અ:-આ જગતમાં તે પુરૂષોને જ ધન્ય છે, અને તે પુરૂષાને જ નમસ્કાર થા, અને તેજ સ`યમધર મુનિ મહારાજના હું દાસ છું કે જેઓના હૃદયમાં અર્ધ ચક્ષુએ (કટાક્ષથી) જોનારી સ્ત્રીએ લેશમાત્ર પણ ખટકતી નથી.
,,
4 ä
किं बहुणा जइ वंछसि, जीव तुमं सासयं सुहं अरुअं ।
5 1
૧૩
1.
૧૪
૧૨
ता पिअसु विसयविमुहो, संवेगरसायणं निचं ॥ ९९ ॥
',
किंबहुना यदि वाञ्च्छसि, जीव ! त्वं शाश्वतं मुखमरुजम् । मत पत्र विषयविमुखः, संवेगरसायनं नित्यम् ।। ९९ ।।
तस्मात
For Private And Personal Use Only