________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અર્થ –કપિલ સમાન બુદ્ધિવાળા માણસના હૃદયરૂપ પૃથ્વીને વિષે દ્રવ્યના લેશની પ્રાપ્તિ રૂપ મૂળ છે જેનું એવું, આશા રૂપ જળથી સિંચિત થએલું, ધનવંતની વિવિધ પ્રાર્થના રૂપ જે થડ તેણે કરીને મનેહર, નુપ અને ઇંદ્રદિકની સંપત્તિ રૂપ પુપિની પંક્તિવાળું, ભેગની ચિંતા રૂપ ફળની સમૃદ્ધિવાળું, અને વાવનારને પણ પીડાનું કારણ એવું જે લેભરૂપ કલેશવૃક્ષ તે સંતેષરૂપ નદીથી તણાઈ જાઓ ?? અહીંથી સુકૃતના દિવસને વિષે સત્કર્મનાં વિશ દ્વાર કહે છે.
ધી વર્નાક્ષમramz. स्वर्भूमातगर्भेऽगमदुदयमहो यः
૮ ૧૧ ૧૪ ૧૩ ૧૨ सिक्तस्तातालयेऽगादुपचयमनिशं छायया क्रांतविश्वः । पादोपाते च नम्रत्रिभुवनजनतास्वीकृतोच्चैःफलदिः, श्रीवीरो वो ऽस्तु चिंताधिकतरवरदः कल्पशाखी नवीनः ।।
અર્થ – સ્વર્ગથી આવીને માતાના ગર્ભને વિષે વૃદ્ધિ પામેલ છે, જેમને દેવતાઓએ મેરૂ પર્વત ઉપર અભિષેક કરેલો છે જેમના તેજથી ત્રણે લેક વ્યાપ્ત થઈ રહ્યા છે; જે પિતાને ઘેર નિરંતર વૃદ્ધિ પામ્યા છે, જેમણે પોતાના ચરણની પાસે નમન કરતા ત્રણ લેકના પ્રાણીઓના સમૂહને માટે ઉંચી ફળ સમૃદ્ધિ મેળવી છે, તે શ્રી વિરપ્રભુ રૂપ નવીન કલ્પવૃક્ષ અમને ઈચ્છાથી અધિક વર આપનારા થાઓ ??!
For Private And Personal Use Only