Book Title: Prakarana Sukhsindhu Part 1
Author(s): Ajitsagarsuri
Publisher: Vitthalbhai Jivabhai Patel Ahmedabad

View full book text
Previous | Next

Page 379
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( રૂક૨) નાશ કરવામાં તપક્રમ સિંહ છે. તે કારણથી આજે તે તપક્રમને વિષેજ જેમ સિંહ ઉત્કટ નિવેશરૂપ છે તે આ પ્રત્યક્ષ ઉદ્યાપનને વિસ્તાર છે. वृक्षो यथा दोहदपूरणेन, कायो यथा सद्रसभोजनेन । ૧૩ ૧૪ ૯ ૧૦ ૧૧ विशेषशोभां लभते यथोक्ते, नोद्यापनेनैव तथा तपोऽपि ॥१७३ જેમ ઝાડ ઈચ્છા પૂરક ફળ આપવાથી વધારે શોભા પામે અને જેમ શરીર ઉત્તમ ભેજન કરવાથી વધારે શોભા પામે તેમ તપ પણ શાસ્ત્રમાં કહેલી વિધિ પ્રમાણે ઉઘાપન કરવાથી વધારે શેભા પામે છે. (श्री ध्वजारोपद्वार-झार्दूलविक्रीडितवृत्तम् ) भूपच्छत्रगुरूदरातिरथायेषुपयोगान्मया, वंशत्वे कटसुंडकादिषु जनाश्चाराधिता भूरिशः । ૧p3 ૧૨ ૧૩ ૧૧ ૧૫ तत्कापि महत्वमापि विलसत्केत्वग्रहस्तोरणत् , . ૧૭ घंटावाग्भिरिति ध्वजस्त्वरयतें वो देवताराधने ॥१७४।। અર્થ-હે લેકે? જિનેશ્વરના પ્રાસાદ ઉપર રહેલે વાસરૂપ ધવજ ઉડતા લુગડારૂપ હાથ લાંબો કરીને વાગતિ એવી ઘુઘરીના શબ્દથી એમ કહે છે કે, મેં રાજાઓના છત્રમાં, રથની ધ્વજામાં, વાડીમાં તેમજ સાદડી અને સુફલાદિકમાં ઉપયોગથી બહુ માણસને સેવ્યા છે. તે પણ આવું મોટાઈપણું પામ્યો નથી. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 377 378 379 380 381 382 383