Book Title: Prakarana Sukhsindhu Part 1
Author(s): Ajitsagarsuri
Publisher: Vitthalbhai Jivabhai Patel Ahmedabad

View full book text
Previous | Next

Page 380
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૦ ) श्री अष्टविधपूजाद्वार. ૩ ૪ મ ૬ नैवेयैः सजलैः शिवाध्वसुखदं स्पष्टं समं शेवलं । ૧૦ ૧૧ धूपनोर्ध्वगतिः सुगंधित दिशावासेन शुभ्रं यशः ।। ૧૫ ૧૭ ૧૬ ૧૪ ૧૩૧૨ स्वर्गादिफलं फलैश्च कलमैजैनाटकाचात्मनः, ૨૧ ૨૦ पुष्पैर्लोकशिरः स्थितिः शिवतनुदींपैर्जिनाचफलम् ॥१७५॥ અ:--જળ સહિત નેવેદ્ય વડે જિનરાજની પૂજા કરવાથી મેાક્ષમાર્ગને વિષે સુખ આપનારૂં પ્રગટ ભાતું મળે છે. ઘપ વડે પૂજા કરવાથી ઉંચી ગતિ, વાસક્ષેપ વડે સુગંધિ દિશા કરવાથી ઉજવલ યુસ, ફળ વડે પૂજા કરવાથી મનુષ્ય અને દેવાદિ, ફળ અને અક્ષત વડે પૂજા કરવાથી અક્ષતપણું ( નહિ ક્ષય થવાપણું ) પ્રાપ્ત થાય છે. વળી પુષ્પ વડે જીનરાજની પૂજા કરવાથી સર્વ લેાક ઉપર નિવાસ અને દીપ વડે પૂજા કરવાથી માક્ષ શરીર આવી મળે છે; માટે જેવી રીતે પૂજા કરીએ તેવું ફળ પ્રાપ્ત થાય છે. श्री अष्टमंगळवार. ૧ શ્ ર ર आदशोदित केवलद्भिरसमैश्वर्यश्व भद्रासना, ७ દ ૫ & તા. ब्रह्मांड शराव संपुटतनोर्थः कामकुंभः पुरः । ૧૨ ૧૩ ૧૪૩૦ ? * ૧૫ ૧૧ श्रीवत्सांगमिवस्फुट तनुते नित्योत्सवः स्वस्तिका, - ૧૭ 1 ૧૯૨૧ ૨૨ भदेव वदद्भुताक्रतिकृतानंदः स वो ऽव्याजिनः ॥ १७६ ॥ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 378 379 380 381 382 383