Book Title: Prakarana Sukhsindhu Part 1
Author(s): Ajitsagarsuri
Publisher: Vitthalbhai Jivabhai Patel Ahmedabad

View full book text
Previous | Next

Page 381
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ( રૂ.૬ ) અર્થા: જેમને દર્પણની માફક કેવળ પ્રાપ્ત થયું છે. ભદ્રાસનથી જેમને મ્હાટું ઐશ્વર્ય પ્રાપ્ત થયું છે. પાત્રના સપુટ સમાન શરીર વાળા બ્રહ્માંડની આગળ જે પૂર્ણ કળશરૂપ છે. સ્વસ્તિકથી જેમને શ્રીવત્સાંગની માફ્ક પ્રત્યક્ષ હમેશાં ઉત્સવ છે. નંદાવર્તની માફક જેમણે અદ્ભુત આકૃતીથી આનંદ ઉપજાવ્યો છે એવા તે જિનરાજ તમારૂં રક્ષણ કરે. (શ્રી મુત્તિકાર-સધરાવૃત્તમ્) Acharya Shri Kailassagarsuri Gyanmandir દ ૪ '' मुक्तैः सौख्यप्रमाणं भवतु सुरगिरिः सोऽस्ति वा योजनानां, ૧૫ $ R S T ૩ ૧૦ ૧૪ ૧ ૬ लक्षं वाद्धिः स्वयंभूरमण इति पुनः सोऽस्ति रज्जुप्रमाणः । 2 પ્ ૧૯૧૭૧૮ ૧૯ ૨૦ ૧૬ ૨૩ ૨૩ लोकातीत तदेतज्जिनपतिरपि वा नोपनातुं प्रगल्भो, ૨૬ ૨૬ ૨૭ ૨૪ ૨૮ भूभृद्भोगानुभूर्ति स्वजनमनुवदन् यद्वदज्ञः पुलिंदः ॥ १७७॥ અર્થ :-મેાક્ષ સુખનું પ્રમાણ મેરૂ પર્વત જેટલું મ્હાટુ કહીએ તે તે ઘટતું નથી. કારણ કે, મેરૂ પર્વત લાખ યાજનનેા છે અને મુક્તિ સુખ તે બહુ મ્હાટુ છે. વળી મેાક્ષ સુખનું પ્રમાણુ સ્વયંભૂ રમણ સમુદ્ર સમાન કહીએ તો તે પણ ઘટતું નથી; કારણ તે પણ રજી પ્રમાણ એટલે દેદરડી વતી માપી શકાય તેટલા છે. અર્થાત્ મેરૂ પર્વત અને સ્વયંભૂ રમણ સમુદ્ર એ અન્ન લેકમાં છે માટે તેમનુ' પ્રમાણ જાણી શકાય છે અને મેક્ષ સુખનું પ્રમાણ જાણી શકાતું નથી. તે મેાક્ષસુખ તે લેાકની બહાર છે; માટે તે સુખ તે જિનેશ્વરી જાણી શકતા હશે; પરંતુ જિનેશ્વરા પણ રાજાની ભાગલક્ષ્મીના અનુભવને જાણતા છતાં પણ પાતાના કુટુ ને For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 379 380 381 382 383