________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧
9
(ફફ ) धर्मः सिद्धार्थसार्थः सगुरुपदरजो-दोरकस्तद्गुणाली, धार्या सम्यक्त्वरक्षा कुगतिभयभिदे सद्गतिश्रेयसे च ॥१४२॥
અર્થ-હે ભવ્ય લોકો? જેમાં અરિહંત પ્રભુ, ચિંતામણિ રત્નપણને, પાંચ આભૂષણે, સુવર્ણનાં પુષ્પપણને અને પાંચ લક્ષણો, ઉત્તમ કંકણપણાને પામેલાં છે. વળી ધર્મરૂપ, સર્ષવને ઢગલે, જેના ગુણેના સમૂહરૂપ ઉત્તમ ગુરૂના ચરણની રજ સહિત દરે બનેલો છે, તે સમ્યકત્વની રક્ષા તમે કુગતિને દૂર કરવા માટે તથા શ્રેષ્ટગતિરૂપ કલ્યાણને માટે ધારણ કરે.
( શ્રી અર્જુનનાઝાર-શપૂંજશોજિતવૃત્તમ ) कल्पाख्यानकपंचदिव्यनिहितः तृप्ताभिषेकोत्सवो, भव्यैः पर्युषणामहः क्षितिपतिमिथ्यात्वकोपादिकम् ।
૯ ૮ ૫ ૬ ૧૦ ૧૧ ૧૪ कृष्ट्वा पंच-कुलं जनेऽतिविषमं भव्यं नवं स्थापयन् ,
૧૩ ૧૬ ૧૭ ૧૫ सम्यक्त्रं शममार्दवार्जवनिरीहत्वं शिवायास्तु वः ॥१४३।।
અર્થ –હે ભવ્યજનો! કલ્પસૂત્રના વ્યાખ્યાનરૂપ પંચદિવ્ય-હસ્તિ વિગેરેથી રાજ્ય ઉપર સ્થાપન કરે અને ભાવિક જનોએ કર્યો છે પટ્ટાભિષેક જેને એ પર્યુષણપર્વોત્સવરૂપ રાજા, લેકને વિષે અતિ વિષમ એવા મિથ્યાત્વ,
For Private And Personal Use Only