________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૮ )
श्राद्धस्वांतपयोधिनेत्रकुमुदश्रेणीच कोरेक्षण,
૧૯ ૧૬
૧૭
ल्हासाय स्मरतापमोह तिमिरोच्छियै यतो ऽहर्निशम् ।। १५३ અર્થએ પૂર્વે કહેલા અઠ્ઠાઇના દિવસે ઉપમારહિત હાવાથી તે પાતે નહેાય તેવા દેખાય છે. વળી તેઓ એક એકથી અધિક મહિમાવાળા હેાવાને લીધે કાંઇક ચંદ્ર સમાન છે. તે કારણ માટે તે દિવસે શ્રાવકના ચિત્તરૂપ સમુદ્રના ઉદત્રાસને માટે, શ્રાવકના નેત્રરૂપ કુમુદની પંક્તિના હર્ષને માટે અને શ્રાવકરૂપ ચકારના નેત્રના આન ંદને માટે હા. વળી કામદેવના તાપના નાશને અર્થે અને મેહરૂપ અંધકારના ક્ષયને માટે પણ હા.
( श्री दीपोत्सवद्वार वसंततिलकावृत्तम् )
૬ ર ૧ ૯
19
પ
कल्याणकं भगवतां धूरि यत्र चाभूत्,
૧૨ ૧૩ ૧૫ ૧૪
૧ ૧ ૯ ૧૦
श्रेष्ठः स एव दिवसः पुनरागतो ऽय ।
श्री वीरमोक्षदिवसोद्भवदीप पर्व,
૩ ૧ ૬
૧૬ ૧૮ ૨૦
૧
यद्वत्ततः सुकृतिनो ऽत्र महोनुवर्षम् ॥ १५४ ॥
અર્થ:- દિવસે શ્રીવીર પ્રભુના નિર્વાણ કલ્યાણકથી ઉત્પન્ન થએલા દીવાળીના પર્વની માફક શ્રીતીર્થંકરાનું ર ધર કલ્યાણક છે. તે અતિ ઉત્તમ એવેા દિવસ વળી આજે પ્રાપ્ત થયે; માટે પુણ્યવંત માણસેએ દરેક વર્ષમાં આ કલ્યાણકના દિવસને વિષે ઉત્સવ કરવે
For Private And Personal Use Only