________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૭) અર્થ-સાતમી અઠ્ઠાઈ ઉત્તમ એવા સાત સ્વરવાળા ગીતને ૫ટથી (બાનાથી) જેમ હેય તેમ કહે છે કે, હે ભવ્યજને ? તમે, સાત નરકના અને સાત ભયના કારણ એવા સાત વ્યસનને ત્યજીદ્યો અને પુણ્યરૂપ ભૂપતિના જિનભુવનાદિ સાત ક્ષેત્રને રાજ્યાંગની માફક શીધ્ર મેળવો. તથા સાત માળને મહેલ સમાન સાત તત્વને વિષે નિવાસ કરે. मुक्त्वाष्टौ मदकारणान्यविरतं सत्यातिहार्याटकं, ૬ ૯ ૮
૭ ૧૦ ૧૧ ૧૨ ૧૫ देवं पूजय पूजयाऽष्टविधया येनैष तुष्टः पदम् । ૧૪૧૩ ૧૬ ૧૭ ૨૦ ૨૧ ૧૯ ૧૮ तद्वो यच्छति यत्र नास्ति पतनं दुराष्टकर्मापदा,
૨૫ ૨૩૨૪ ૨૨ चष्टे मांगलिकाष्टदीपकमिषादष्टाहिकाप्यष्टमी ॥१५२।।
અર્થ:-આઠમી અઠ્ઠાઈ અષ્ટમંગલિક દીવાથી એમ કહે છે કે, હે ભવ્યજનો? તમે જાતિ, કુળ, રૂપ, બળ, શ્રત, તપ, લાભ, સંપત્તિરૂપ મદના આઠ કારણેને ત્યજી દઈ ઉત્તમ પ્રકારની કુલ, અક્ષત, જળ, ફળ, ચંદન, દીપક, ધૂપ, નૈવેદ્ય એ અષ્ટ પ્રકારી પૂજા કરીને તે દેવની પૂજા કરે છે, જે પદેથી દુષ્ટ અકર્મરૂપ આપત્તિઓ કરીને પણ સંસારમાં પડવાપણું નહિ થાય.
नैते ऽप्येत इवोपमानविगमादष्टाहिकावासरा, एकैकोच्चकला इतौंदुसदृशाः किंचित् भूवन्निमे।
For Private And Personal Use Only