________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ્તુતિના પડદાથી એમ કહે છે કે, જે ચાર મતિવાળા શ્રી તીર્થકર પ્રભુએ, ભુવનપતિ, વ્યંતર, તિષ્ક અને માનીક એમ ચાર પ્રકારના દેવતાઓએ રચેલા સમવસરણ પ્રત્યે વિરાજિત થઈ દેવ, મનુષ્ય, તિર્યંચ અને નરક એ ચાર પ્રકારની ગતિને સુખકારી એવા દાન, શીળ, તપ, અને ભાવરૂપ જે ચાર પ્રકારને ધર્મ કહે છે તે ધર્મને હે પંડિત લેકે? તમે કામ, ક્રોધ, માયા અને લેભરૂપ ચાર કષાયથી રહિત થઈને અને મેક્ષ નામના પુરૂષાર્થને વિષે પ્રીતિવાળાં થઈને આદશે.
कि पंचेंद्रियशर्म पंचविषयैटा भितं वांछतो,
૯ ૧૦ ૧૨, ૧૧ दंचंत्यश्च सुभावनानि दधतां पंचव्रतान्युच्चकैः ।
૧૪ - ૧૩ ૧૪ ૧૫ ૧૯ ૧૮ ૧૭ पंचज्ञानवतां यथा बहुसुखा वः स्याद्गतिः पंचमी, ૨૩ ૨૪
૨૨ ૨૧ ૨૦ स्पष्टं जल्पति पंचशब्दनिनदैरष्टाहिका पंचमी ॥१४९।।
અર્થ -પાંચમી અઠ્ઠાઈ વાજીના શબ્દથી એમ પ્રગટ કહે છે કે, હે મૂખે જને? તમે સ્પર્શ, રસ, ઘાણ, ચક્ષુ અને શ્રેત્ર ઇદ્રિયના પરિણામવાળા અલ્પ સુખને શા માટે ઈચ્છે છે ? અતિશય સ્કુરાયમાન એવી ઉત્તમ ભાવનાવાળાં પાંચ મહાવ્રત ધારણ કરે, કે જેથી મતિ, કૃત, અવધિ, મને પર્યવ અને કેવળ જ્ઞાનવંત થએલા તમને નિત્ય સુખ આપનારી મેરૂપ પાંચમી ગતિ પ્રાપ્ત થાય.
For Private And Personal Use Only