________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮
૨ ૬ ૨૪ सर्तिक शशिदीपतारमणिभिर्विश्वप्रकाशो भवे,देवं मंगलदीपकोच्चशिखयाद्याष्टाहिका शंसति ॥ १४५ ॥
અર્થ -પહેલી અઠ્ઠાઈ, મંગળ દીવાની ઉંચી શિખાથી એમ કહે છે કે શાશ્વત સુખ તે ફક્ત એક જિનરાજ જ આપી શકે છે અને કદાપિ બીજા દેવતા જે આપે તે તે ફક્ત આ લોકના અલ્પ સુખને આપે છે. ઉદાહરણ, સૂર્ય જે. વિશ્વને પ્રકાશ કરે છે તે પ્રકાશ ચંદ્ર, દીવા, તારા અથવાતે મણિઓથી પણ શું થાય ખરો ? અર્થાત ન જ થાય. रागद्वेषजितो ऽहतोऽघ्रियुगलं पाणिद्वयेनार्चयन् , साधुश्रावकधर्मभाक् परभवे स्वर्गापवगौ भजेत् ।
૧૧ ૧૨ ૧૩ ૧૫ ૧૪ टक्कर्णद्वितीयेन रूपगुणभृचेहापि तोषं पर, घंटाचामरचेष्टितेन विठणोत्यष्टाहिकैकोत्तरा ॥ १४६ ।।
અર્થ-બીજ અઠ્ઠાઈ ઘટા અને ચામરના ચેષ્ટિતથી એમ પ્રગટ કહે છે કે, રાગદ્વેષરહિત એવા જિનરાજના બે ચરણકમળને બે હાથથી પૂજન કરનારે માણસ, સાધુ કે શ્રાવકને ધર્મને સેવનારે થઈ પરભવે સ્વર્ગ અને મોક્ષને પામે છે. વળી બે નેત્રથી શ્રીજિનેશ્વરના સ્વરૂપને નિરખનારે અને બે કાનથી જિનરાજના ગુણોને સાંભળનાર માણસ આ લેકને વિષે પણ ઉત્કૃષ્ટ એવા સંતેષને પામે છે.
૧૬
For Private And Personal Use Only