________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩ )
અર્થ: જો દેવતાએ જિનરાજના જન્મ મહેાત્સવાદિ કર્યો છે, તેા શ્રાવકે એ તે પ્રમાણે શું ન કરવું જોઇએ ? અર્થાત્ કરવું જોઇએ. ઉદાહરણ જેમ, સ્વર્ગમાં ઐરાવત હાથીના મદ, તુંબરૂ નામના ગ ંધર્વનું ગાન અને ૨ભા અપ્સરાનું નૃત્ય ઇત્યાદિ છે તેા પછી પૃથ્વીને વિષે મદ, ગાન અને નૃત્યાદિ કોઇ શું ન કરે ? અથાત્ કરે. (શ્રી મહાપૂTLTT. )
૫ ૪
ર
૩
ક્
जैनार्चयापि नवभिः कुसुमैरशोक,
७
૬
उच्चोच्चसंपदभवन्नवसेवधीशः
૧૦ ૯ ૧૧ ૧૪ ૧૫ ૧૬
लक्षार्चनेन तु फलं जिन एव वेत्ति, सद्भूस्थकालधनासक्तसुबीजवत्तत् ॥ १६७ ॥
૧૩ ૧૨
અ:-અશેક નામના માલી નવ પુષ્પાવર્ડ કરેલી જિનરાજની પૂજાથી અધિક સપત્તિવાળા થઈ નવિનધાનના અધિપતિ થયા. તાપછી લક્ષદ્રવ્ય ખરચીને કરેલી જિન રાજની પૂજાનું ફળ તે ઉત્તમ ભૂમિમાં રહેલા અને વર્ષાકાળના મેઘથી સિંચન થયેલા શ્રેષ્ટ ખીજની માફક કેવળી
એવા જિનરાજ પાતેજ જાણે છે,
પ
9
૬
आश्चर्यकारि फलमप्यतुलं प्रदास्य,
3
シ
ર
त्याश्वर्यमगिभिरियं विहिता जिनाच ||
For Private And Personal Use Only