Book Title: Prakarana Sukhsindhu Part 1
Author(s): Ajitsagarsuri
Publisher: Vitthalbhai Jivabhai Patel Ahmedabad

View full book text
Previous | Next

Page 373
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨ ) અ:--વ્રતને વિષે અને ચાર પ્રકારના ધર્મને વિષે અનુકંપા દાન મુખ્ય છે. એ કારણથી એ અનુક પાદાનને તીર્થંકરાએ વ્રતધર્મના પાષણને વિષે અગ્રેસર કરવાથી મ્હોટી ઉન્નતિને પમાડયું છે. તે દાન શાલિભદ્રાદિની માફક બીજાએને પણ બહુ લક્ષ્મી આપનારૂં થાય છે. હે પુણ્યવત જીવ તે' તેવા દાનને. આ કલિયુગને વિષે દરિદ્રી લેાકેાને કાઢી મૂકવાથી લધુપણારૂપ પ્રગટ કર્યું, તે તે દાન તને કેવાં કેવાં ફળાથી ફળિભૂત થશે? તે જો જાણી શકે તે તત્ત્વથી જિનેશ્વરજ જાણી શકે તેમ છે, પણ બીજાથી જાણી શકાય તેવું નથી. मान्यस्तीर्थपतेः परिग्रह व क्षमापस्य संघो धर्व, ૫ ૨ ૩ ૧ ૪ ૧૧ ૧૨ ܚܐ ૧૩ ૧૦ धन्यो यस्य गृहांगणं स चरणांभोजैः पुनीतेतराम् । ૧૭ 1. ૧૬ ૧૫ ૧૪ ૨૦૦૧ ૨૩ ૨૨ ૨૧ किं ब्रूमः फलमस्य तद्भरतवोऽत्यमुं संमदात्, ૨૬ ૨૭૨૪ ૨૫ ૨. ३० ૨૯ श्रीरस्य ग्रह स्थिरा प्रतिभुवः श्रीजैनपादा इमे || १६२ || અ:-જેવી રીતે રાજાને પાતાને મંત્રી વિગેરે પરિવાર માન્યકારી હાય છે તેવી રીતે શ્રી તીર્થંકરને નિચ્ સંઘ માન્યકારી છે. માટે તે સંઘ પેાતાના ચરણકમળે કરીને જે પુરૂષના ઘરને પવિત્ર કરે છે, તે પુરૂષને ધન્ય જાણવા. એ સંઘનું પૂજન કરનારને ફળ તે શું કહીયે ? પરંતુ જે પુરૂષ ભરત રાજાની માફક અતિ હર્ષથી એ સંઘનું પૂજન કરે છે તેના ઘરને વિષે લક્ષ્મી નિશ્ચલપણે નિવાસ કરે છે તેમાં આ પ્રત્યક્ષ જિનેશ્વરના ચરણેાજ સાક્ષરૂપ છે. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383