________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૨) રામે રનવાધ્યા જોરાર,
૧૨ ૧૧ ૧૩ ૮ सत्कृत्यानफलाय वो भवतु तद्वर्षाचतुर्मासकम् ॥१५८।।
અર્થ-જે કાર્તિક ચોમાસાને વિષે વ્યાખ્યાનરૂપ મેઘના ઉપદેશરૂપ જળવડે સુશ્રાવકના ચિત્તરૂપ તલા ભરપૂર થાય છે. કીર્તિરૂપ નદીને પ્રવાહ વહે છે અને પાપરૂપ રજનો નાશ થાય છે, અને બાળ શ્રાવકરૂપ દેડકા અને મારના ધ્વનિરૂપ અભ્યાસને છે શબ્દ જેને વિષે એવું ચોમાસું તમારા સત્કૃત્યરૂપ ધાન્યના ફળના અર્થે થાઓ.
( વિકાર-ધરાવૃત્ત|) घने शीतोष्णकाले प्रथमवयसि तत्कर्म कुर्वीत विद्वान् , येनांत स्यात्सुखीतो वयमपि तदहो ऽवेत्य कुर्मो विहारम् । नानार्ह तीर्थयात्रा श्रुतधरनमनं संशयांतः श्रुतायः, शुद्धानोपध्यवाप्तिः प्रवचनमहिमा मूढबोधायतो यत् ॥१५९।।
અર્થ:-વિદ્વાન માણસે દિવસે, શિયાળામાં. ઉનાળામાં અને યુવાવસ્થામાં તેવું કાર્ય કરવું જોઈએ કે, જેથી રાત્રિમાં, વર્ષાકાળમાં અને વૃદ્ધાવસ્થામાં સુખી થવાય. એ જ કારણથી અમે પણ તે કાર્યને જાણ વિહાર કરીએ છીએ કે, જેથી નાના પ્રકારના અહંતના તીર્થની યાત્રા સિદ્ધાંતના જાણ એવા ગુર્નાદિને નમસ્કાર, શાસ્ત્રના સંશયને નાશ, સિદ્ધાંતને લાભ, શુદ્ધ એવા આહાર અને ઉપધિને લાભ તેમજ મૃજનને પ્રતિ
૨
૪
૨૫
૨૭ ૨૧ ૨૦
For Private And Personal Use Only