________________
Shri Mahavir Jain Aradhana Kendra
૩
www.kobatirth.org
( ૩૨૨ )
वर्षावनो नवरसेक्य
૬
शश्वच्छ्रीजिनसन्निधेरभिनवाद्धयाख्यानरत्नाकरात् ।
૫
Acharya Shri Kailassagarsuri Gyanmandir
माहरबाग्लहरीस्फुटं शमसुधासम्यक्त्वचिंतामणि
૧૧
૧૦
श्रेयःस्वस्तरुमुखपरत्ननिवहं गृहंत्वनायासः ॥ १३९ ॥
અ:--હે ભવ્ય જને ? વર્ષાકાળને વિષે શંગારાદિ નવરસાથી બહુ વૃદ્ધિ પામતા, મૂખાંઇ અને ક્રોધરૂપ વડવાનળને છેદન કરતા તેમજ જેની પાસે નિરંતર શ્રી જિનરાજ નિવાસ કરે છે એવા નવીન વ્યાખ્યાનરૂપ સમુદ્રથી મ્હારા સરખા પુરૂષોની વાણી વડે પ્રગટ થએલાં ( ઉપશમરૂપ અમૃત, સમતિરૂપ ચિંતામણિ અને મોક્ષરૂપ કલ્પવૃક્ષ વિગેરે ) રત્નના સમૂહેાને તમે મથન કરવાના પ્રયાસ વિનજ ગૃહણ કરી ? આ કાવ્યને વિષે સમુદ્રને અભિનવ વિશેષણ આપ્યું છે; તેનુ કારણ એ કે, જે બીજો સમુદ્ર છે તે વર્ષારૂતુમાં ખડુ વૃદ્ધિ પામતા નથી અને વડવાનળને છેદે છે તેમજ પોતે વડવાનળથી શાષાય છે અને વ્યાખ્યાનરૂપ સમુદ્ર વર્ષાતુમાં વૃદ્ધિ પામે છે, તથા ક્રોધ અને મૂર્ખાઈરૂપ વડવાનળને અઝાવી નાંખે છે. વળી આ બીજા સમુદ્ર પાસે લક્ષ્મીનારા યણુ રૂપ જિનેશ્વર, ફક્ત વર્ષારૂતુમાં રહે છે અને વ્યાખ્યાન સમુદ્ર પાસે નિર ંતર વસે છે. એજ હેતુ છે.
For Private And Personal Use Only